મેંદરડામાં માધવ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાઈટી બેંક દ્વારા સન્માન સમારોહ યોજાયો
મેંદરડા, તા. ૧૬ મેંદરડાના પ્રજ્ઞાચક્ષુ યુવાને સોફ્ટવેર એન્જીનીયરની પદવી પ્રાપ્ત કરવા બદલ માધવ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લીમીટેડ બેન્ક દ્વારા સરસ્વતી વિદ્યા મંદિર મેંદરડા ખાતે સન્માન સમારોહ કાર્યક્રમ યોજનામાં આવ્યો હતો. મેંદરડા સરસ્વતી વિદ્યા મંદિરમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને માધવ બેન્કના ચેરમેન હરસુખભાઈ વઘાસીયાનો પુત્ર ભાર્ગવ પોતે દ્રષ્ટીહીન હોવા છતાં સોફ્ટવેર એન્જીનીયર બની બેંગ્લોરની કંપનીમાં…
