મેંદરડા એલઆઈસી દ્વારા તેજસ્વી છાત્રોનું સન્માન
મેંદરડા :તા. 14/07/2014 ના રોજ એલ.આઈ.સી. ઓફ ઇન્ડિયાની જુનાગઢ શાખા દ્વારા ધોરણ ૧થી ૧૨ માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓ માટે એક સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં એલ.આઈ.સી.ની જુનાગઢ શાખાના બ્રાંચ મેનેજર શ્રી રામનાણી, આસી. બ્રાંચ મેનેજર શ્રી ઝાપડા વિકાસ અધિકારી શ્રી આર.જી. કનોજીયા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ૧૮ વિદ્યાર્થીઓનું શિલ્ડ આપી સન્માન કરવામાં…
